ફિલિપાઇન્સમાં કાલમેગી વાવાઝોડાનો મૃત્યુઆક વધી 114 થયો, 127 ગુમ November 6, 2025 Category: Blog ફિલિપાઇન્સમાં ત્રાટકેલી કાલમેગી વાવાઝોડાને કારણે મૃ્ત્યુઆંક ગુરુવારે વધીને 114 થઈ હતો અને હજુ 127 લોકો લાપતા હતાં. વાવાઝોડાથી ભારે વિનાશ વેરાયો હતો.